બોલિવૂડ સ્ટાર ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ 'પીપ્પા' ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. 

ફિલ્મ સ્ટાર મૃણાલ ઠાકુર તેની આગામી ફિલ્મ 'પીપ્પા'ના સ્ક્રીનિંગમાં ઓફ-શોલ્ડર ગાઉનમાં પહોંચી હતી 

આ દરમિયાન, મૃણાલ ઠાકુરે તેની કો-સ્ટાર અભિનેત્રી સોની રાઝદાન પર પણ પોતાનો પ્રેમ વરસાવ્યો હતો. 

આ દરમિયાન અભિનેત્રી સોની રાઝદાનને સપોર્ટ કરવા તેના પતિ મહેશ ભટ્ટ અને તેની પુત્રી શાહીન પણ પહોંચ્યા હતા  

આ દરમિયાન ઈશાન ખટ્ટરે તેની ભાભી મીરા રાજપૂત સાથે પોઝ આપ્યો હતો. 

આ દરમિયાન, અભિનેત્રી વિદ્યા બાલને  પણ પોતાના દિયર આદિત્ય રોય કપૂર સાથે તસવીર ક્લિક કરાવી હતી  

મેડ ઈન હેવન ફેમ અભિનેત્રી  શોભિતા ધુલીપાલ પણ 'પીપ્પા'ની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.

ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ પણ 'પીપ્પા'ની સ્ક્રીનિંગમાં હાથમાં એક છોડ સાથે પહોંચ્યો હતો