ટીવીની સુંદર નાગિન સુરભી જ્યોતિ તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે
અભિનેત્રી સુરભી જ્યોતિ હંમેશા તેના અલગ-અલગ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં અભિનેત્રી સુરભી જ્યોતિ લીલા રંગનું ડીપનેક બોડીકોન ગાઉન પહેરેલી જોવા મળે છે.
ખુલ્લા વાળ, ન્યૂડ લિપસ્ટિક અને હળવો મેકઅપ સુરભી ના લુક માં વધારો કરી રહ્યા છે.
આ તસવીરો શેર કરતી વખતે સુરભી જ્યોતિએ કેપ્શનમાં લખ્યું છે - 'ફક્ત ફોટા, કોઈ કેપ્શન નહીં.'
આ દરમિયાન સુરભી જ્યોતિ એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.
સુરભી જ્યોતિ ની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.