બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહે છે.

હાલમાં જ દિશા પટણી ની દિવાળી પાર્ટીની તસવીરો સામે આવી છે. આ દિવાળી પાર્ટીમાં દિશા ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી

બોલિવૂડ એક્ટ્રેસ દિશા લાઈફસ્ટાઈલ એશિયા ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં દેશી લુક માં જોવા મળી હતી 

આ દરમિયાન દિશા એ રેડ કલરની સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

દિશા લાલ સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી.

દિશા એ ઇયરિંગ્સ, બ્રેસલેટ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના ભવ્ય દેખાવને એક્સેસરીઝ કર્યો હતો. 

ઓપન લાઇટ કર્લી હેર સ્ટાઇલ, ગ્લોસી મેકઅપ સાથે દિશા એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. 

આ દરમિયાન દિશા તેના કર્વી ફિગર અને પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી