હાલમાં બોલિવૂડ સેલેબ્સ દિવાળી પાર્ટી માં વ્યસ્ત છે. સારા અલી ખાને પણ દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું 

હવે સારા અલી ખાને તેની દિવાળી પાર્ટી ની કેટલીક તસવીરો શેર કરી છે. 

સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહ અને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ઓફ વ્હાઇટ અને ગોલ્ડન થીમવાળા આઉટફિટ્સમાં સારાનો પરિવાર ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે.

સારાએ ફેમિલી ફોટો શેર કરીને તેના ચાહકો ને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.  

આ તસવીરોમાં સારા અલી ખાન એ તેની માતા અમૃતા સિંહ સાથે પોઝ આપતી જોવા મળી હતી 

સારા અલી ખાને આ પાર્ટી માટે ઓફ વ્હાઈટ-ગોલ્ડન આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

સારા અલી ખાન ના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે વર્ષ 2024માં 'મર્ડર મુબારક', 'એ વતન મેરે વતન', 'મેટ્રો ઈન દીનો' જેવા ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે.