હાલમાં કરીના કપૂરે દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં રણબીર અને આલિયા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.  

હવે આલિયા ભટ્ટે પાર્ટી ની અંદર ની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં રણબીર આલિયા ને કિસ કરતો જોવા મળ્યો હતો

આ દરમિયાન બન્ને રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા. બન્ને એ સાથે ઘણી તસવીરો ક્લિક કરાવી હતી.

આ દરમિયાન આલિયા એ તેની દીકરી રાહાના દિવાળી આઉટફિટની ઝલક પણ બતાવી હતી

આલિયા એ તેની સાસુ નીતુ કપૂર સાથે પણ ઘણી તસવીરો ક્લિક કરાવી હતી 

દીપિકા પાદુકોણે પણ તેના ઈન્સ્ટા પર દિવાળી સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે. 

આ દરમિયાન દીપિકા અને રણવીર દિવાળીની પૂજા કરતા જોવા મળ્યા હતા

આ દરમિયાન, દીપિકાએ લાલ રંગનો ડ્રેસ અને રણવીર કુર્તાની ઉપર કોટી પહેરેલો જોવા મળ્યો હતો.