દિવાળી ના અવસર પર કેટરીના કૈફ ની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઇ છે.
કેટરિના કૈફે આ વખતે દિવાળી પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી છે.
કેટરીના અને વિકી એ ઉદયપુર માં પોતના પરિવાર ની હાજરી માં લગ્ન કર્યા હતા.
વિકી કૌશલે દિવાળી ની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
આ દરમિયાન વિકી અને કેટરીના ટ્રેડિશનલ લુક માં જોવા મળ્યા હતા.
વિકીએ તેના ભાઈઓ સાથેની તસવીરો પણ શેર કરી છે
એક તસવીર માં વિકી નો પૂરો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.
કેટરિના અને વિકી બી-ટાઉનમાં ખૂબ જ પસંદ કરાયેલ કપલ છે.