કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો રામબાણ ઈલાજ 

Tooltip

ઔષધીઓ:-

• 100 ગ્રામ હળદર

• 200 ગ્રામ આંબળા 

• 100 ગ્રામ મેથીદાણા

Tooltip

ઉપયોગની રીત:-

આ ત્રણેયને મિક્સ કરીને પીસી નાખો અને બોટલમાં ભરી દો, 

આ ચૂર્ણ દરરોજ સવાર અને સાંજ પાંચ ગ્રામ ગરમ પાણી સાથે લો. 

Tooltip

ફાયદાઓ:-

આનાથી તમામ પ્રકારના હાડકાના દુખાવા 

અને ગોઠણના દુખાવામાં ખુબ જ ફાયદો થાય છે

થતા કમરના દુખાવામાં ખુબ જ અસરકારક છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

પલાળેલો ખજૂર ખાવાથી થતા ફાયદા

Arrow
Tooltip