બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેના લુક અને સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 

તાજેતરમાં જ અભિનેત્રી અનન્યા પાંડે બ્લેક ક્રોપ ટોપ અને પ્રિન્ટેડ સ્કર્ટ માં જોવા મળી હતી 

આ દરમિયાન દરેકની નજર અનન્યા પાંડેના ક્રોપ ટોપ પર ટકેલી હતી.

અનન્યા પાંડે બ્લેક ક્રોપ ટોપ માં તેના ટોન્ડ મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અનન્યા નું ક્રોપ ટોપ જોઈ ને લોકોએ તેની સરખામણી દિશા પટની સાથે પણ કરી હતી.

પરંતુ લોકો ને અભિનેત્રીનો શોર્ટ પ્રિન્ટેડ સ્કર્ટ ચોક્કસપણે પસંદ આવ્યો હતો

અનન્યા પાંડે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'કોલ મી બે'માં જોવા મળશે.

આ ઉપરાંત અનન્યા તેના અને સિદ્ધાર્થ રોય કપૂર ના સંબંધ ને લઈને પર ચર્ચા માં રહે છે.