ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈક આ દિવસોમાં પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે. 

અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.

હાલમાં, અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થા વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.

રૂબીનાએ જણાવ્યું કે તે જોડિયા બાળકોને જન્મ આપવા જઈ રહી છે. 

રૂબીના દિલાઈક ગર્ભાવસ્થાના છેલ્લા સેમેસ્ટરમાં છે. તેણે પોતાની ડિલિવરી ડેટ પણ ફેન્સ સાથે શેર કરી છે. 

રૂબીના  આવનારા દિવસોમાં ગમે ત્યારે બાળકોને જન્મ આપી શકે છે.

રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા ટેલિવિઝનના ક્યૂટ કપલ્સમાંથી એક છે.

રૂબીના અને અભિનવ શુક્લાના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્નના લગભગ 4 વર્ષ બાદ આ કપલે માતા-પિતા બનવાનું નક્કી કર્યું હતું