બોલિવૂડ અભિનેતા વિકી કૌશલની આગામી ફિલ્મ 'સામ બહાદુર' ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવવા જઈ રહી છે. 

અભિનેત્રી કેટરિના કૈફ તેના પતિ વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' જોવા માટે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી 

આ દરમિયાન વિકી એ તેના માતા પિતા અને ભાઈ સાથે પોઝ આપ્યો હતો.

આ દરમિયાન ફિલ્મ સ્ટાર અભિષેક બચ્ચન તેના ભત્રીજા અગસ્ત્ય નંદા સાથે 'સામ બહાદુર'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

પીઢ અભિનેત્રી રેખા પણ બ્લેક સાડી માં સામ બહાદુર ના સ્ક્રીનિંગ માં પહોંચી હતી  

અભિનેત્રી ફાતિમા સના શેખ પણ તેની ફિલ્મ 'સામ બહાદુર'ના સ્ક્રીનિંગ માં આવી હતી.

'સામ બહાદુર'ની લીડ સ્ટાર સાન્યા મલ્હોત્રા પણ તેની ફિલ્મ જોવા આવી હતી.

ફિલ્મ મેકર કરણ જોહરે પણ સામ બહાદુર ની સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી