ભોજપુરી ક્વીન નેહા મલિક અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે. 

તાજેતરમાં જ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ દુબઈ વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરો માં નેહા મલિક ફ્લોરલ મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે.  

આ મોનોકીની સાથે નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ હળવો મેકઅપ કર્યો છે. 

આ દરમિયાન નેહા મલિકે સ્વિમિંગ પૂલ પાસે મોનોકીની પહેરીને પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.

આ દરમિયાન નેહા મલિકે ગોગલ્સ પહેર્યા હતા જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.  

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.