એનિમલ ની સ્ક્રીનિંગ માં આલિયા ભટ્ટ ની ટી શર્ટ એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ની ટી શર્ટ પર ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર ના પાત્ર ની તસવીર છપાયેલી હતી.
એનિમલ ની સ્ક્રિનિંગ દરમિયાન અનિલ કપૂર નો અંદાજ જોવા લાયક હતો.તે આ ફિલ્મ માં રણબીર કપૂર ની પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે.