પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમની પુત્રી માલતી મેરી સાથે ખાસ બોન્ડ શેર કરે છે, 

બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની દીકરીની ક્યૂટ એક્ટિવિટીઝ બતાવીને પોતાના ફેન્સનું મનોરંજન કરે છે.

પ્રિયંકા ચોપરા લોસ એન્જલસમાં દીકરી માલતી મેરીને ખોળામાં લઈને જોવા મળી હતી.

આ દરમિયાન માલતી ક્યૂટ હૂડીમાં જોવા મળી હતી જેના પર 'ડેડીઝ મિની' લખેલું હતું.

માલતી  એ આ હૂંડી સાથે વાદળી ડેનિમ અને સફેદ સ્નીકર્સ પહેર્યા હતા 

પ્રિયંકા ચોપરા કેઝ્યુઅલ લુક માં જોવા મળી હતી તેને મેચિંગ ક્રોપ્ડ ગ્રે અને નેવી બ્લુ ટ્રેક પેન્ટ પહેર્યું હતું. 

આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેની દીકરી ને પાણી પીવડાવતી જોવા મળી હતી .

ચાહકો પ્રિયંકા ચોપરા અને તેની દીકરી ની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. .