અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે 

તે અવારનવાર પોતાના લુકથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળે છે 

નુસરત ભરૂચા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં નુસરત પર્પલ કલર નો ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. 

નુસરત ભરૂચાએ તેના લુક ને એક સુંદર નેક પીસ સાથે એક્સેસરીઝ કર્યો છે. 

આ ફોટોશૂટ દરમિયાન નુસરતે એક થી એક કિલર પોઝ આપ્યા હતા 

આ ફોટા શેર કરતી વખતે નુસરત ભરૂચાએ તેને કેપ્શન આપ્યું - ‘હર પલ પર પલ’.

નુસરત ભરૂચા ની આ તસવીરો ને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.