હાલમાંજ અભિનેત્રી શનાયા કપૂર એક ઇવેન્ટ માં હાજરી આપવા પહોંચી હતી. 

આ ઇવેન્ટ માં હાજરી આપવા આવેલી શનાયા પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી. 

આ દરમિયાન શનાયા ખુબજ ગ્લમેરસ અવતાર માં જોવા મળી હતી. 

શનાયા એ આ ઇવેન્ટ માટે બેજ કલર નો ડાયમંડ જેવો ચમકતો મીની ડ્રેસ પસંદ કર્યો હતો. 

આ ડ્રેસ માં શનાયા બ્યુટી કવિન જેવી લાગતી હતી . 

આ દરમિયાન શનાયા કપૂર તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

સ્મોકી-ન્યુડ મેકઅપ સાથે ઓપન સ્ટ્રેટ હેરસ્ટાઇલ સાથે શનાયાએ પાપારાઝીને ઘણા કિલર પોઝ આપ્યા. 

તમને જણાવી દઈએ કે શનાયા કપૂર બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.