જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
જાહ્નવી અવારનવાર તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાલમાંજ જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ ફોટોગ્રાફ્સ માં જાહ્નવી તેનો લેડી બોસ લુક જોવા મળી રહ્યો છે.
જાહ્નવી એ વાદળી રંગ નો થ્રી-પીસ પેન્ટ સૂટ પહેર્યો છે જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂરે રિંગ્સ, નેકપીસ અને કિલર લુક સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.
આ દરમિયાન જાહ્નવી એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ મિનમલ મેકઅપ કર્યો છે.
જાહ્નવી ની આ તસવીરો ને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે.