ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂરે તેની માતા શ્રીદેવી નો ગાઉન પહેર્યો હતો જેમાં તેને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.  

બહેન ખુશી કપૂર ને ચીયર કરવા જાહ્નવી કપૂર પણ ધ આર્ચીઝ ની સ્ક્રીનિંગ માં પહોંચી હતી 

રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ફિલ્મ 'ધ આર્ચીઝ'ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. 

આ દરમિયાન શાહરુખ ખાન ની બેસ્ટ ફ્રેન્ડ ગણાતી કાજોલ પણ તેના પિતરાઈ ભાઈ અયાન મુખર્જી સાથે જોવા મળી હતી  

ફિલ્મ એનિમલ સ્ટાર રણબીર કપૂર પણ માતા નીતુ કપૂર સાથે ધ આર્ચીઝ ની સ્ક્રીનિંગ માં પહોંચ્યો હતો. 

ફિલ્મ એનિમલ માં વિલન ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા બોબી દેઓલ તેની પત્ની સાથે પહોંચ્યો હતો.  

પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને ચીયર કરવા અનન્યા પાંડે પણ ધ આર્ચીઝ ની સ્ક્રીનિંગ માં પહોંચી હતી. 

આ ઉપરાંત માધુરી દીક્ષિત પણ પતિ રામ નેને સાથે ફિલ્મ ની સ્ક્રીનિંગ માં પહોંચી હતી