નેહા મલિક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી રહી છે.
તે દરરોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
હાલમાં જ નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા પર્પલ કલર ના પેન્ટ સાથે સફેદ બ્રેલેટ પહેરેલી જોવા મળી રહી છે.
આ દરમિયાન તેને તેના બ્રેલેટ અને પેન્ટ સાથે મેચિંગ કોટ પણ કેરી કર્યો હતો.
નેહા એ પર્લ ઇયરિંગ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
નેહા એ કેમરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
ચાહકો ને નેહા ને આ અદા ખુબ પસંદ આવી રહી છે.