ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
ફરી એકવાર હિના ખાન પોતાના લુકથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે
હિના ખાને તાજેતરમાં જ તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે સુંદર ક્રીમ રંગના ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
ક્રીમ કલર ના ડ્રેસ સાથે હિના ખાને ગ્રીન બુટ્ટી અને ગ્રીન વીંટી સાથે એક્સેસરીઝ કર્યો હતો
હિના ખાને મિનિમલ મેકઅપ સાથે પોતાના વાળ બન માં બાંધ્યા છે.
આ ડ્રેસ માં હિના ખાને એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
હિના ખાન અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી છે.
સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હે માં અક્ષરા નું પાત્ર ભજવી ને હિના ખાન ઘર ઘર માં ફેમસ થઇ હતી