પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૨)
नास्तिमूलम अनौषधाम.
એવી કોઈ શાકભાજી નથી કે જેનાથી શરીરને કોઈ ઔષધીય લાભ ન હોય.
नां वैध्यः प्रभुरायु
शाह ।
કોઈ ડૉક્ટર આપણા આયુષ્યનો ભગવાન નથી
ડૉક્ટરો ની મર્યાદાઓ હોય છે.
चिंता व्याधि प्रकाश्य।
ચિંતા સ્વાસ્થ્ય ખરાબ કરે છે...
व्यायाम सनैही सनैही.
કોઈપણ કસરત ધીમે ધીમે કરો. ઝડપી કસરત સારી નથી.
अजावथ चर्वनाम कुरात।
તમારા ખોરાકને બકરી ની જેમ ચાવો... ઉતાવળ માં ક્યારેય ખોરા
ક ગળી જશો નહીં...
લાળ પાચન માં પ્રથમ મદદ કરે છે.
स्नानमनाम मानहप्रसाधनकरम धुस्वप्न विद्वसनम।
સ્નાન
ડિપ્રેશન દૂર કરે છે. તે ખરાબ સપના ને દૂર કરે છે
..
પ્રાચીન ભારતીય આરોગ્
ય ટિપ્સ ( ભાગ - ૧)
Arrow
Read More
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.