પોતાની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન માટે જાણીતી ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના લુકથી બધાને આશ્ચર્યચકિત કરતી જોવા મળી 

ઉર્ફી જાવેદના ફોટા અને વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

ઉર્ફી જાવેદ ને જોતા જ પાપારાઝીએ ઉર્ફી જાવેદ ની તસવીરો ક્લિક કરી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

ઉર્ફી જાવેદે તેનો આઉટફિટ અનોખી રીતે પહેર્યો હતો.

ઉર્ફી જાવેદે શર્ટ અને ટાઈ કેરી કરી છે પરંતુ તેને પહેરવાને બદલે તેણે આ શર્ટ અને ટાઈને હેંગરની મદદથી ગળામાં લટકાવી રાખી છે, જે ખરેખર વિચિત્ર લાગે છે. 

ઉર્ફી જાવેદે બ્લેક સ્કર્ટ અને હાથમાં ગ્લોવ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.

ઉર્ફી જાવેદે બ્લેક હીલ્સ અને ઇયરિંગ્સ સાથે તેની વિચિત્ર ફેશનને એક્સેસરાઇઝ કરી 

ઉર્ફી જાવેદનું ઇન્સ્ટાગ્રામ આવા વિચિત્ર દેખાવ અને ડ્રેસિંગ સેન્સ સાથેની તસવીરોથી ભરેલું છે.