પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૪ )
भुक्थवोपा विस्थास्थेंद्र।
ખોરાક લીધા પછી ક્યારેય નિષ્ક્રિય ન બેસો
.
ઓછા માં ઓછા અડધો કલાક ચાલો.
क्षुथ साधुथाम જનયથિ.
ભૂખ થી ભોજન નો સ્વાદ વધે છે...
બીજા શબ્દોમાં કહીએ તો ભૂખ લાગે ત્યારે જ ખ
ાઓ..
ચિંતા जर्रानाम मनुष्यम।
ચિંતા વૃદ્ધાવસ્થા ને વેગ આપે છે...
साथम विहया भोक्ताव्यम।
જ્યારે ખાવા નો સમય હોય, ત્યારે 100 નોકરી ઓ પણ બાજુ પર રાખો.
सर्व धर्मेशु मध्याम।
હંમેશા મધ્યમ માર્ગ પસંદ કરો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
કોઈપણ બાબત માં ચરમસીમા પર જવાનું ટાળો.
પ્રાચીન ભારતીય આરોગ્ય ટિપ્સ ( ભાગ - ૩)
Arrow
Read More