સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલેકે મુનમુન દત્તા માલદીવ્સ માં વેકેશન એન્જોય કરી રહી છે.  

મુનમુન દત્તા એ માલદીવ્સ થી તેના વેકેશન ના ફોટા શેર કર્યા છે. 

આ તસવીરોમાં મુનમુન મલ્ટીકલર્ડ ડીપનેક ડ્રેસમાં જોવા મળી રહી છે.

મુનમુન દત્તા એ બોલ્ડ મેકઅપ, ડાર્ક લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

તસવીરો શેર કરતાં મુનમુને લખ્યું, 'તમારી શાંતિ અને ખુશી માટે, હંમેશા બ્રેક લેવો, તાજું થવું અને જીવનની ધમાલ પર પાછા આવવું મહત્વપૂર્ણ છે...'

આ દરમિયાન મુનમુન દત્તા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

મુનમુન દત્તા છેલ્લા 15 વર્ષથી 'તારક મહેતા' સાથે જોડાયેલી છે.

તારક મહેતા માં લોકો ને બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે.