મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. 

ફરી એકવાર મઓયુની રોયે તેના બોલ્ડ ફોટા શેર કરી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. 

મૌની રોયે હાલમાંજ સ્વિમિંગ પુલ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું 

આ ફોટોશૂટ દરમિયાન મોઉની રોય સ્વિમિંગ પુલ ની અંદર જોવા મળી હતી 

આ દરમિયાન મૌની રોય સફેદ બિકીનીમાં તેના કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

સ્મોકી મેકઅપ અને હળવા કર્લી વાળ સાથે મઓયુની રોયે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો  

મૌની રોય ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.  

મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને અત્યાર સુધી તેણે ઘણા મ્યુઝિક વીડિયો, અને ફિલ્મોમાં કામ કર્યું છે