અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મ 'સરઝમીન'થી ડેબ્યૂ કરી રહ્યો છે.
અભિનેતા રિતિક રોશનની પિતરાઈ બહેન અને સંગીત નિર્દેશક રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોશનફિલ્મ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી ડેબ્યૂ કરી રહી છે
સિરિયલ 'મહાભારત'માં અર્જુનની ભૂમિકા ભજવનાર અભિનેતા અર્જુન (ફિરોઝ ખાન)નો પુત્ર જિબ્રાન ખાન પણ ફિલ્મ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ'માં હીરો તરીકે ડેબ્યુ કરી રહ્યો છે
મીડિયા રિપોર્ટ મુજબ,અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા ને ગોવિંદા પોતે હિન્દી ફિલ્મ 'આઓ ટ્વિસ્ટ કરીં' દ્વારા લોન્ચ કરવા જઈ રહ્યો છે