ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર સાથે ના ઇન્ટિમેટ સીન ને કારણે તૃપ્તિ ડિમરી ચર્ચામાં છે 

સોશિયલ મીડિયા પર તૃપ્તિ ડિમરીની તસવીરો એક પછી એક વાયરલ થઈ રહી છે.

હાલમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરી એ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.  

તૃપ્તિ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી છે. 

તસવીરો માં તૃપ્તિ આઈવરી કલર ના લહેંગા માં જોવા મળી રહી છે સાથે જ તેને ડીપનેક બ્લાઉઝ પહેર્યો છે. 

આ આઉટફિટ સાથે તૃપ્તિ એ મેચિંગ નેકપીસ,ઇયરિંગ અને મોટી વીંટી પહેરેલી જોવા મળી રહી છે. 

આ દરમિયાન તૃપ્તિ નવી હેરસ્ટાઈલમાં જોવા મળી હતી. તૃપ્તિ ડિમરી ની હેરસ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.. 

અભિનેત્રી તૃપ્તિ ડીમરી ના એક સ્મિતે ચાહકો ને ઘાયલ કર્યા હતા