વાળની સંભાળ માટે આયુર્વેદિક ઉપચાર.

વાળ ખરે તો દીવેલ ગરમ કરીને

 વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. 

આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને

 પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે. 

ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી

માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે. 

ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે 

 માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે. 

તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં

ખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે. 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

જાણો ટામેટાં ખાવાના ફાયદા..

Arrow