નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે 

હાલમાં જ નુસરત ભરૂચાએ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરો માં નુસરતના બ્લેક કટઆઉટ ડિટેલ્સ વાળા બ્લેઝર અને લેગિંગ્સમાં જોવા મળી રહી છે.

નુસરતે શેડ્સ અને બ્લેક હાઈ-હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

નુસરત ભરૂચાએ ગ્લોસી મેકઅપ લુક સાથે પોનીટેલમાં તેના વાળ ને બાંધ્યા હતા 

આ દરમિયાન નુસરતે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા 

નુસરત ભરૂચાએ આ તસવીરો કોઈપણ કેપ્શન વિના માત્ર એક બ્લેક હાર્ટ ઈમોજી સાથે શેર કરી છે.

નુસરત ભરૂચાએ અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે