ઉર્ફી જાવેદ, તેની વિચિત્ર ફેશન સેન્સ માટે જાણીતી છે.
પાપારાઝીએ ફરી એકવાર તેને એક અલગ અંદાજમાં કેમેરામાં કેદ કરી હતી.
આ દરમિયાન ઉર્ફી જાવેદે પેપ્સ માટે જોરદાર પોઝ પણ આપ્યા
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ડેનિમ મિની સ્કર્ટ અને ટોપમાં જોવા મળી રહી છે
ઉર્ફીએ તેના પગથી લઈને હાથ અને ખભા સુધી ડેનિમના કપડાથી પોતાની જાત ને લપેટી લીધી છે.
ઉર્ફી જાવેદના લુકની સાથે તેની હીલ્સ પણ એકદમ વિચિત્ર લાગે છે.
ગ્લોસી મેકઅપ સાથે ઉર્ફી જાવેદે તેના વાળને બન માં બાંધ્યા છે.
ઉર્ફીના આ લુકને જોઈને લોકો તેની મજાક ઉડાવતા જોવા મળે છે.