વાળની સંભાળ માટે આયુર્વેદિક ઉપચાર. ( ભાગ  - ૨ ).

પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં

 તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે. 

 લીમડાના પાનને પાણીમાં વાટીને

 પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે. 

 વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર 

 ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને

ચોપડવાથી વાળ ખરતા અટકે છે. 

છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે. 

 ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ

પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

વાળની સંભાળ માટે આયુર્વેદિક ઉપચાર.     ( ભાગ  -૧ ) 

Arrow