ટીવી અભિનેત્રી શ્રેણુ પારેખ ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે 

શ્રેણુ પારેખ અને તેનો ભાવિ પતિ અક્ષય મ્હાત્રે આજે વડોદરામાં ભવ્ય ભારતીય રીતે લગ્ન કરશે.

શ્રેણુ પારેખ અને અક્ષય મ્હાત્રેના પ્રી-વેડિંગ ફંક્શન્સ ની તસવીરો વાયરલ થઇ રહી છે.  

શ્રેણુ પારેખ તેના ભાવિ પતિ અક્ષય મ્હાત્રે ને તેની હલ્દી સેરેમની માટે સ્કૂટર પર લઈ ગઈ હતી

આ દરમિયાન શ્રેણુ પારેખ અને તેના ભાવિ પતિ અક્ષય મ્હાત્રેનું મહેમાનો એ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું 

હલ્દી સેરેમની માટે, અભિનેત્રી શ્રેણુ પારેખ અને તેના મંગેતરે પીળો નહીં પણ લીલો પોશાક પહેર્યો હતો. 

આ દરમિયાન અભિનેત્રી શ્રેણુ પારેખે મંગેતર અક્ષય મ્હાત્રે સાથે રોમેન્ટિક તસવીરો ક્લિક કરાવી હતી. 

શ્રેણુ પારેખ અને અક્ષય મ્હાત્રેની હલ્દી સેરેમનીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.