ગઈકાલે ફિલ્મ ડંકી નું સ્ક્રીનિંગ રાખવામા આવ્યું હતું જેમાં શાહરુખ ખાને ભવ્ય એન્ટ્રી કરી હતી
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોવા અભિનેતા રિતિક રોશન પણ પહોંચ્યો હતો
આ દરમિયાન વિકી કૌશલ પણ હસતો જોવા મળ્યો હતો
ફિલ્મ ડંકી જોવા ગાયક સોનુ નિગમ તેની કાર માં પહોંચ્યો હતો
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોવા તેની પત્ની ગૌરી ખાન પણ પહોંચી હતી
ફિલ્મ ડંકી ના ડાયરેક્ટર રાજકુમાર હીરાની પણ પોતાની ફિલ્મ જોવા આવ્યા હતા
ફિલ્મ ડંકી ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં જાવેદ અખ્તર પણ પહોંચ્યા હતા
ફિલ્મ ડંકી ની સ્ક્રીનિંગમાં અનુરાગ કશ્યપ પણ જોવા મળ્યો હતો