ટીવી અભિનેત્રી શ્રેણુ પારેખ અને અક્ષય મ્હાત્રે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. 

શ્રેણુ પારેખ અને અક્ષય મ્હાત્રે એ 21 ડિસેમ્બરના રોજ વડોદરામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા

શ્રેણુ પારેખ અને તેના પતિ અક્ષય મ્હાત્રે ના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

શ્રેણુ અને અક્ષયે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા

શ્રેણુ પારેખે તેના લગ્ન માં ઓરેન્જ અને રેડ કલર કોમ્બિનેશન નો સુંદર લહેંગો પહેર્યો હતો

જ્યારેકે અક્ષય મ્હાત્રે એ શ્રેણુ પારેખ ના લહેંગાને મેળ ખાતી લાલ શેરવાની પહેરી હતી 

શ્રેણુ અને અક્ષય લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે બંનેએ તેમના સંબંધ ને એક નામ આપ્યું છે 

શો ‘ઘર એક મંદિર’ ના શૂટિંગ દરમિયાન શ્રેણુ અને અક્ષય વચ્ચે પ્રેમ ખીલ્યો હતો