બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન નિર્માતા આનંદ પંડિત ની બર્થડે પાર્ટી માં ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતના જન્મદિવસની ઉજવણીમાં અભિનેત્રી કાજોલ શિમરી સાડી માં સુંદર જોવા મળી હતી.
આનંદ પંડિત ની બર્થડે પાર્ટી માં સલમાન ખાન નો સ્વેગ જોવા મળ્યો હતો
આ દરમિયાન ફિલ્મ સ્ટાર રિતિક રોશન અને તેના પિતા રાકેશ રોશન એકસાથે જોવા મળ્યા હતા
આ દરમિયાન સુનિલ શેટ્ટી પણ ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો
આનંદ પંડિત ની બર્થડે પાર્ટી માં કાર્તિક આર્યન પણ ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો
પાર્ટીમાં અભિષેક બચ્ચન પિતા અમિતાભ બચ્ચન સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન જેકી શ્રોફ પણ જોવા મળ્યો હતો.
પાર્ટી માં ગદર સ્ટાર અમિષા પટેલ નો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો