અનિદ્રા માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય ( ભાગ ૧ )
સૂતાં પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ
માથામાં તેલ નાખવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને
પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે
.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી
અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છ
ે.
કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.