ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની બોલ્ડ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે 

ફરી એકવાર મોનાલિસાએ પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 

આ તસવીરોમાં મોનાલિસા ટ્રેડિશનલ લુક સાથે બોલ્ડનેસ નો ટચ ઉમેરતી જોવા મળી રહી છે

આ લેટેસ્ટ તસવીરો માં મોનાલિસા બ્લેક અને ગોલ્ડન સાડીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

મોનાલિસાએ સાડી સાથે મેચિંગ ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યું છે, જે તેના લુકને બોલ્ડ બનાવી રહ્યું છે.

સ્મોકી મેકઅપ સાથે કર્લી હેરસ્ટાઇલ સાથે મોનાલિસાએ તેનો લુક પૂર્ણ કર્યો હતો  

મોનાલિસાએ ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

મોનાલીસા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.