શ્વેતા નંદાનો પુત્ર અગસ્ત્ય નંદા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
આ દરમિયાન ફિલ્મ સ્ટાર અગસ્ત્ય નંદા સુપરકૂલ લુકમાં જોવા મળ્યો હતો
આ દરમિયાન અભિનેત્રી સુહાના ખાન પણ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન સુહાના ખાન ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી
મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન તેના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે બહાર જતી જોવા મળી હતી.
આ દરમિયાન અગસ્ત્ય નંદા ની બહેન નવ્યા નવેલી નંદા પણ જોવા મળી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર અગસ્ત્ય, નવ્યા અને સુહાના ન્યૂયોર્કમાં એકસાથે નવું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.