અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અવનિત અવારનવાર તેના ફોટા અને વિસીયો શેર કરતી રહે છે.
હાલમાં જ અવનીતે તેના લેટેસ્ટ ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે.
આ તસવીરોમાં અવનીત ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે.
અવનીતે આ ડ્રેસ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ ડ્રેસ સાથે અવનીતે બ્લેક અને ગ્રે કલર નું મેચિંગ પર્સ પણ કેરી કર્યું છે.
આ દરમિયાન અવનિત પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
અવનિત ની કિલર અદા જોઈ ચાહકો દીવાના થઇ રહ્યા છે.