યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં 15 વર્ષ ના લીપ બાદ સિરિયલ ની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે.
આ સિરિયલ માં સમૃદ્ધિ શુકલા અભિરાની ભૂમિકામાં અને શહેઝાદા ધામી અરમાનની ભૂમિકામાં જોવા મળે છે.
આ સિરિયલ માં રુહી નું પાત્ર પ્રતીક્ષા હોનમુખે ભજવી રહી છે.
સિરિયલ માં રુહી હંમેશા સાડી માં જોવા મળે છે પરંતુ રુહી એટલેકે પ્રતીક્ષા રિયલ લાઈફ માં એકદમ બોલ્ડ છે
પ્રતીક્ષા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તે અવારનવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
પ્રતિક્ષાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને લાખો લોકો ફોલો કરે છે.
અત્યાર સુધી 3 લાખ 40 હજારથી વધુ લોકો પ્રતિક્ષાને ફોલો રહ્યા છે.
પ્રતીક્ષા નું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટો થી ભરેલું છે.