આથિયા શેટ્ટી અને તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કેએલ રાહુલે 23 જાન્યુઆરી 2023ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા.
લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે આ વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં ફરીથી લગ્ન કર્યા હતા
અભિનેત્રી પરિણિતી ચોપરા એ રાજકારણી રાઘવ ચઢ્ઢા સાથે 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરના 'લીલા પેલેસ'માં લગ્ન કર્યા હતા
અભિનેતા રણદીપ હુડ્ડાએ 29 નવેમ્બર 2023 ના રોજ ઇમ્ફાલમાં મેઇતેઇ રિવાજ મુજબ મોડલ-અભિનેત્રી લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા.