રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા જોડિયા દીકરીઓ ના માતાપિતા બન્યા છે
રૂબીના અને અભિનવે છોકરીઓના જન્મના સમાચાર એક મહિના સુધી બધાથી છુપાવીને રાખ્યા હતા
રૂબીનાએ તાજેતરમાં જણાવ્યું કે તેની દીકરીઓના નામ ઈધા અને જીવા છે.
રૂબિનાએ એ પણ શેર કર્યું હતું કે તેની દીકરીઓનું નામ દેવીઓના નામ પર રાખવામાં આવ્યું છે.
રૂબીનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સુંદર તસવીરો પોસ્ટ કરી છે
રૂબીના એ આ પોસ્ટ માં તેની દીકરીઓની ઝલક બતાવી છે.
આ તસવીરો માં રૂબીના, અભિનવ અને રૂબીના ની માતા દીકરીને ઉંચકતા જોવા મળી રહ્યા છે.
આ સાથે રૂબીનાએ એક નોટ લખી, 'નવી શરૂઆત, નવી સફર, 4 લોકોના પરિવાર તરીકે 2024નું સ્વાગત છે.