પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ વિદેશ માં નવા વર્ષ ની ઉજવણી કરી હતી  

આ દરમિયાન પરિણીતી અને રાઘવ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા 

આ નવા વર્ષ ની તસવીરો પરિણીતી ચોપરા એ શેર કરી હતી 

આ તસવીરો માં પરિણીતી અને રાઘવ રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા. 

રાઘવ ચઢ્ઢાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ તસવીરો શેર કરીને આનંદથી ભરેલી ક્ષણમાં ઉમેરો કર્યો. 

પરિણીતી અને રાઘવની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

પરિણીતી અને રાઘવ ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વર્ષ 2023માં 24મી સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા.