ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર
( ભાગ ૨ )
સાંજ નો નાસ્તો
નાસ્તા માં તમે કોઈ પણ પ્રકાર નો હેલ્ધી નાસ્તો લઇ શકો છો
જેમાં પનીર થી બનેલી આઈટમ ઉમેરી શકો છો.
ફણગાવેલા કઠોળ લઇ શકો છો.
આ સમય દરમિયાન તમારે ચા કોફી પીવા નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.
રાત નું ભોજન
રાત ના ભોજન માં થોડું હળવું ભોજન લેવું જોઈએ જેથી પચવામાં સરળ બને.
શાક ,રોટલી, આ ઉપરાંત રાતે જમ્યા
બાદ થોડીવાર માટ
ે ચાલવા જવું જોઈએ .
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગર્ભાવસ્થા દરમિ
યાન લેવામાં આવતો આહાર ( ભાગ ૧ )
Arrow
Read More