આમિર ખાનની દીકરી ઇરા ખાન તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે આજે લગ્ન ના બંધન માં બંધાશે 

મીડિયા રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર લગભગ 2 થી 4 વાગ્યા ની વચ્ચે રજીસ્ટર મેરેજ કરશે. 

રજીસ્ટર મેરેજ બાદ મુંબઈ ની તાજ લેન્ડ્સ એન્ડ માં ઇરા અને નૂપુર ની રિસેપ્શન પાર્ટી થશે 

રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર ની રિસેપ્શન પાર્ટી માં 900 લોકો હાજરી આપશે. 

ઇરા અને નૂપુર ના ભવ્ય લગ્ન 8મી જાન્યુઆરીએ ઉદયપુર માં થશે.

આ ભવ્ય લગ્ન સમારોહ માં ખાન અને શિખરે પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે.  

ઉદયપુર માં ભવ્ય લગ્ન બાદ 13 જાન્યુઆરીએ Jio વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન પાર્ટીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે.  

આમિર ખાનની દીકરીને આશીર્વાદ આપવા કોણ આવશે તેની માહિતી હજુ સામે આવી નથી.