બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને રીના દત્તાની દીકરી ઇરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. 

ઇરા અને નૂપુર લાંબા સમય સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ સગાઇ કરી હતી 

ઇરા અને નૂપુર વર્ષ 2020 માં કોવિડ લોકડાઉન દરમિયાન મળ્યા હતા 

કોવીડ લોકડાઉન દરમિયાન નૂપુર આયરાને ફિટનેસની ટ્રેનિંગ આપી રહ્યો હતો.

આ સમય દરમિયાન, કપલ એકબીજાની નજીક આવ્યું. અને છેલ્લા ત્રણ વર્ષમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. 

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ તેમના સંબંધોને સત્તાવાર બનાવવાનું નક્કી કર્યું.

ઇરા ખાન અને નૂપુર શિખરે એ 18 નવેમ્બર 2022ના રોજ સગાઈ કરી હતી. 

હવે ઇરા અને નૂપુર લગ્ન કરી રહ્યા છે. બંને ના લગ્ન મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ થશે.