રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ફાઈટરના ટીઝર અને ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી 2024માં રિલીઝ થવાની છે

ફાઈટર માં રિતિક રોશન નું નામ શમશેર પાઠાનીયા છે.રિપોર્ટ મુજબ આ રોલ માટે રિતિકે 50 કરોડ રૂપિયા ફી પેટે લીધા છે.

દીપિકા ફિલ્મ માં મીની ની ભૂમિકા માં છે આ રોલ માટે દીપિકા એ લગભગ 15 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલી છે. 

અનિલ કપૂર ના પાત્ર નું નામ રોકી છે. આ માટે અનિલ કપૂર ને 7 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.  

બિપાશા બાસુ ના પતિ કરણ સિંહ ગ્રોવર પણ ફિલ્મ ફાઈટર માં જોવા મળશે. આ ફિલ્મ માટે કરણ સિંહ ગ્રોવર ને 2 કરોડ મળ્યા છે 

ફિલ્મ ફાઈટર માં અક્ષય ઓબેરોય પણ એક્શન કરતો જોવા મળશે આ માટે તેને 1 કરોડ ની ફી ચૂકવવામાં આવી છે. 

ફિલ્મ ફાઈટર માં ટીવી અભિનેત્રી સંજીદા શેખ પર જોવા મળશે. આ ફિલ્મ માટે તેને 50 લાખ ની ફી ચૂકવવામાં આવ છે.