અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અવનિત અવારનવાર તેના ફોટા અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે.
આ દિવસોમાં અવનીત કૌર દુબઈમાં નવા વર્ષની મજા માણી રહી છે
અવનીતે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના વેકેશન ની તસવીરો શેર શેર કરી છે
અવનીત દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
આ શોર્ટ સ્કર્ટ સાથે અવનીતે ગ્રે કલર નું શોર્ટ ટોપ પહેર્યું છે તેમજ તેને એક ગુલાબી રંગ ની બેગ પણ કેરી કરી છે.
અવનીતે પોતાનો લુક પૂરો કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
અવનીત કૌર ની આ તસવીરો ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.