રોહિત શેટ્ટી એ તેના ત્રણ પોલીસ અધિકારીઓ સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી સાથે ઘણા પોઝ આપ્યા હતા
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી ની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ 19 જાન્યુઆરી એ અમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.