નોરા ફતેહી બોલિવૂડ માં તેના ફિગર અને કિલર ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે.
નોરા ફતેહીને તાજેતરમાં પાપારાઝીએ તેના કેમેરામાં કેદ કરી હતી
આ દરમિયાન નોરા ફતેહી ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
નોરા ફતેહી ના લુક ની વાત કરીએ તો તે મેટાલિક કલર ના મીની બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.
આ દરમિયાન નોરા ફતેહી તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નોરા ફતેહીએ ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
આ આઉટફિટ સાથે નોરા એ ગ્લોસી મેકઅપ અને સ્ટ્રેટ ઓપન હેરસ્ટાઇલ રાખી હતી.
નોરા ફતેહી નો બોલ્ડ અંદાજ લોકો ને ઘણો પસંદ આવી રહ્યો છે.