આમિર ખાનની પુત્રી ઇરા એ નૂપુર સાથે 10 જાન્યુઆરી એ ઉદયપુરની અરવલી હિલ હોટેલમાં ખ્રિસ્તી રિવાજો મુજબ લગ્ન કર્યાં હતા
ઇરા અને નુપુર શિખરેના ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનની અત્યારે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે…
ઇરા નો લહેંગો શુદ્ધ કાચા સિલ્કમાંથી બનાવવામાં આવ્યો હતો જેનો શેડ લાલ હતો. તેમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું.